રાતનાં અબોલ કહેણ - માધવ રામાનુજ - કહુંબો
Spread the loveવન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી,એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી. ચારને ભારે લચક લચક થાઉં નેમૂઆં ઝાડવાં નફટ આંખ ફાડીને જોઈ રહે,મારી ઝાંઝરીયુંનું રણકી જોબન વાયરે ઊડ્યું જાય;હાય રે, મારા પગને ભૂંડી ધૂળની લાગે નજર,મારાં પગલાં સૂંઘી પાછળ પાછળ આવતા ચીલાદોડતા આગળ થાય.ગામને ઝાંપે આઘું ઓઢી ઘરની ભૂલું […]